તમારી તપાસના� પરિણામોઃ તમાર� પેડુ પરની ધોરી નસ પર મોટો સોજો (AAA) છે.
અપડે� થયેલ 19 November 2024
Applies to England
પબ્લિક હેલ્� ઈંગ્લેન્� (PHE) � � પત્રિક� NHS વતી બનાવી છે. � માહિતીમા�, શબ્દ ‘અમે� એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.

સોજો આવેલ ધોરી નસ બતાવતુ� ચિત્�
1. � પત્રિક� કોના માટે છે
જે પુરૂષોમા� પેડુ પરની ધોરી નસની તપાસ મારફતે (જેને AAA તપાસ પણ કહેવાય છે) તેમન� પેડુ પર ધોરી નસનો મોટો સોજો (લાર્� એન્યુરીઝમ) જોવા મળ્ય� હો� તેવા પુરૂષોને � પાનુ� માહિતી પૂરી પાડે છે.
તમારી તપાસ કરવામા� આવી ત્યારે અમને તમારી ધોરી નસ સામાન્� કરતા� ખૂ� વધ� પહોળી જોવા મળી છે. અર્થાત તમ� ધોરી નસનો મોટો સોજો ધરાવ� છો જેની સારવારની - સામાન્� રીતે ઓપરેશનની આવશ્યકતા છે. તપાસ કરાવના� 1,000માંથી લગભગ 1 પુરૂષન� મોટો AAA હો� છે. હવ� અમ� વધ� પરીક્ષણ� કરવા માટે અન� સંભવિત સારવાર વિશે વા� કરવા માટે નિષ્ણા� સાથે તમારી મુલાકાતનું આયોજ� કરીશુ�.
2. પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિન� એઓર્ટિ� એન્યુરીઝમ) એટલે શુ�
એઓર્ટા એટલે કે ધોરી નસ તમાર� શરીરમાં લોહી પુરવઠો પૂરો પાડતી મુખ્� રક્તવાહિની છે. તે તમાર� હ્રદયમાંથી નીકળીને તમારી છાતી અન� પેડુ મારફતે પસાર થા� છે.
અમુક લોકોમા�, જે� તે� વૃદ્� થા� છે, તે� પેડુમા� ધોરી નસની દિવા� નબળી થઇ શક� છે. ત્યારબાદ તે પહોળી થા� છે, જેને પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિન� એઓર્ટિ� એન્યુરીઝમ) કહેવાય છે.
3. મોટો AAA કેટલ� ગંભી� છે
ધોરી નસનો મોટો સોજો ખૂ� ગંભી� બની શક� છે કારણ કે ધોરી નસની દિવાલો ખેંચાય છે, તે નબળી બન� છે અન� ફાટી શક� છે, જેના કારણ� આંતરી� રક્તસ્ત્રા� થા� છે. � એક તબીબી કટોકટી છે. 100 માંથી આશરે 85 લોકો ધોરી નસનો સોજો ફાટવાથી મૃત્યુ પામે છે.
મોટો AAA ફાટવાનું જોખમ સામાન્� રીતે સોજાની સારવાર કરવા માટેની સર્જરીના કો� પણ જોખમ કરતા� ઘણું મોટુ� હો� છે.
4. હવ� પછી શુ� થશ�
તમારી વિગત� અમ� રક્તવાહિની નિષ્ણાતન� મોકલાવી છે જે� આગામી 2 અઠવાડિયાંમાં તમને અપોઈન્ટમેન્ટ આપશે. નિષ્ણાતો�
- તમાર� તબીબી ઇતિહાસ વિશે પૂછશ�
- સંપૂર્� પરીક્ષણ કરશે
- તમાર� સામાન્� સ્વાસ્થનું મૂલ્યાંક� કરવા માટે તમારાં હ્રદ�, ફેફસાં અન� કિડની� પર વધ� પરીક્ષણ� કરી શક�
- સારવારના� જોખમ� અન� ફાયદ� વિશે તમારી સાથે વા� કરશે
- તમાર� કો� પ્રશ્ન� હો� તો તેના જવાબ આપશે
તમાર� સ્કેનનું પરિણામ અમ� તમાર� GP ને જણાવીશુ�.
5. ઓપરેશન
તપાસનો ઉપયો� કરી શોધવામાં આવેલ ધોરી નસના સોજાની સારવાર સામાન્� રીતે ખૂ� અસરકાર� હો� છે.
જોકે, તમામ ઓપરેશન� જોખમ� ધરાવ� છે અન� AAA ની સારવારની ઓપરેશન બા� આશરે 60 માંથી 1 વ્યક્ત� મૃત્યુ પામે છે. નિષ્ણાંત રક્તવાહિની ટી� તમારી તપાસ કરશે ત્યારે, સારવાર અન� સંભવિત જોખમ� વિશે તમારી સાથે વા� કરશે.
5.1 જો ઓપરેશન તમાર� માટે યોગ્� હશ� તો
તમાર� માટે યોગ્� સારવાર વિશે નિષ્ણા� તમારી સાથે વા� કરશે. ખૂ� ઓછી સંખ્યામા� પુરૂષોમા� ઓપરેશન કરવાનુ� જોખમ ખૂ� ગંભી� હો� છે અન� કદાચ શક્ય � બન�. જો તમ� અન્ય ગંભી� તબીબી સમસ્યા� ધરાવતા હો તો આમ બની શક� છે. અમુક કિસ્સાઓમાં, તબીબી સ્થિતીમા� સુધારો � થા�, તો ઓપરેશન અનુકૂળ � હો� શક�.
ઓપરેશન કરાવવુ� કે નહ� તે પસંદગી તમારી છે. જો તમ� ઓપરેશન કરાવવા � ઇચ્છતા હો, તો નિષ્ણા� ટી� અન્ય વિકલ્પ� વિશે તમારી સાથે ચર્ચ� કરશે.
6. તમારી તબિયતનું ધ્યા� રાખવું
તમ� � રીતે તમાર� સ્વાસ્થ્યનું ધ્યા� રાખવામાં મદ� કરી શક� છો�
- જો તમ� ધુમ્રપાન કરતા હો તો તેમા� ઘટાડ� કરવા અથવા ધુમ્રપાન બં� કરવા માટે મદ� મેળવવી
- તમારું લોહીનુ� દબાણ સામાન્� હો� તેની ખાતરી કરવી - જો તમ� તાજેતરમા� તેની તપાસ � કરાવેલ હો� તો તેની તપાસ કરાવી લેવી યોગ્� છો
- આરોગ્યપ્રદ, સમતોલિ� આહાર ખાવો અન� ચરબીવાળા ખોરા� ઓછ� કરવા
- જો તમારું વજ� વધ� હો�, તો વજ� ઘટાડવાનો પ્રયાસ કરવો
- નિયમિત કસરત કરવી
- જો તમ� આલ્કોહોલ પીતા� હો, તો સંવેદનશી� મર્યાદામાં રહીને પીવુ�
તમારી જીવનશૈલીમા� અન્ય કો� ફેરફાર� કરવાની આવશ્યકતા નથી અન� કો� ખે� અથવા શો� ચાલુ રાખો.
ઉપરોક્� તમામ બાબત� તમાર� GP તમને સલાહ આપી શકશે અન� તમને દવ� પણ આપશે અથવા તમારી વર્તમા� દવાની સમીક્ષા કરશે.
7. ચિહ્નો
જો તમ� ધોરી નસનો સોજો ધરાવતા હો, તો સામાન્� રીતે તમને કો� લક્ષણો જણાશ� નહી�, આથી ધોરી નસના મોટા સોજાથી તમને કો� દુઃખાવ� અથવા અસ્વસ્થતાન� અનુભ� થવાની સંભાવન� નથી.
જો કો� કારણસર તમ� હોસ્પીટલમા� જા�, તો તમાર� કર્મચારીગણને જણાવવુ� જોઇએ કે તપાસ મારફતે પેડુ પરની ધોરી નસનો સોજો હોવાનુ� તમારું નિદા� થયું છે.
તમાર� તપાસના� પરિણામ વિશે જો તમને કો� પ્રશ્ન� હો�, તો તમાર� સ્થાનિ� તપાસ પ્રોગ્રામન� તમ� ફો� કરી શકશો. જો તમને સામાન્� અસ્વસ્થતાન� અનુભ� થા�, તો તમારાં GP સાથે તમાર� વા� કરવી જોઇએ.
7.1 ફાટી ગયેલ ધોરી નસના� ચિહ્નો
AAA ફાટવાન� કો� લક્ષણોથી તમ� સાવધાન રહ� તે મહત્વનું છે.
જો તમને ગંભી�, સત� રીતે પેટમાં અન�/અથવા કમરન� નીચેના ભાગમાં દુખાવો થવાનાં નવાં ચિહ્નો જણાય, તો તમાર� તર� � એક્સીડેન્� એન્ડ ઈમર્જન્સી વિભા� મારફતે તબીબી મદ� મેળવવી જોઈએ. તમ� AAA ધરાવ� છો તે કર્મચારીગણને જણાવવાનુ� ધ્યા� રાખો.
તમાર� તપાસ પરિણામ સાથે જો તમને કો� પ્રશ્ન� હો�, તો તમાર� સ્થાનિ� તપાસ પ્રોગ્રામન� તમ� ફો� કરી શકશો.� જો તમને સામાન્� અસ્વસ્થતાન� અનુભ� થા�, તો તમારાં GP સાથે તમાર� વા� કરવી જોઇએ.
8. નિકટના� પરિવારજન�
જો તમાર� ભા�, બહેન અથવા માતાપિતાને પેડુ પરની ધોરી નસનો સોજો હો� અથવા ભૂતકાળમા� થય� હો� તો AAA થવાનું જોખમ વધી જા� છે.
આથી તમાર� ભાઇઓ, બહેન� અન� બાળકોન� તમાર� જા� કરવી જોઇએ કે તેમન� પર પણ AAA નનું જોખમ રહેલું છે. તમાર� AAA જોવા મળ્ય� હો� તે ઉંમર કરતા� 5 વર્ષ વહેલ� પોતાનુ� સ્કૅ� કરાવવાની શક્યતા વિશે તે� તેમન� જી.પી.ને પૂછી શક� છે.
9. ગાડી ચલાવવી
કા� ડ્રાઇવર્�:
- જો તમાર� ધોરી નસનો સોજો 6 સેમી સુધી વિકા� પામે તો DVLA ને તમાર� જા� કરવી ફરજિયા� છે.
- જો તમાર� ધોરી નસનો સોજો 6.5 સેમી સુધી વિકા� પામે તો તમારું લાયસન્� રદ્દ થઇ જશ�.
- તમાર� ધોરી નસના સોજાની સફળતાપૂર્વ� સારવાર થય� બા� તમારું લાયસન્� ફરી શર� થશ�.
બસ, કો� અન� લોરી ડ્રાઈવરો�
- તમને ધોરી નસનો સોજો છે તેની DVLA ને તમાર� જા� કરવી ફરજિયા� છે.
- તમારું લાઈસન્� રદ્દ થઈ જશ�.
- તમાર� ધોરી નસના સોજાની સફળતાપૂર્વ� સારવાર થય� બા� તમારું લાયસન્� ફરી શર� થશ�.
10. આરોગ્યને લગતો ઈન્શ્યોરન્�
મુસાફરી અથવા કો� અન્ય સ્વાસ્થ્�-સંલગ્ન વીમા માટે અરજી કરતી વખતે જો તમ� તમારું AAA જાહે� કર� તો તમારી પાસે વિશે� પ્રિમીયમ વસૂલવામા� આવી શક� છે અથવા કવરમાંથી શર� દૂ� કરવામા� આવી શક� છે. કવ� માટે તપાસ કરતી વખતે, દલાલ તમને મદ� કરી શકશે. બ્રિટી� ઇન્સ્યોરન્� બ્રોકર્સ એસોસિએશન ‘ફાઇન્� � બ્રોકર� (find a broker) સેવાનુ� સંચાલન કર� છે. જુ� અથવા 0370 950 1790 પર કો� કર�.
11. વધ� માહિતી
તમને વધ� માહિતી અહીંથી મળી શકશે�
- તમાર� જી.પી.ની પ્રેક્ટિ� *તમાર� સ્થાનિ� સ્ક્રીનિંગનો કાર્યક્ર�
પબ્લિક હેલ્� ઈંગ્લેન્� તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપર� અન� તેનુ� રક્ષ� કર� છે તેની જાણકારી મેળવ�.
તપાસ કરાવવાનો ઈનકા� કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવ�.