પ્રચાર સામગ્ર૶

ડાયાબેટિ� રૅટિનોપૅથીની નજીકથી દેખરેખ અન� સારવાર

અપડે� થયેલ 27 July 2022

પબ્લિક હેલ્� ઈંગ્લેન્� (PHE) � � પત્રિક� NHS વતી બનાવી છે. � માહિતીમા�, શબ્દ ‘અમે� એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


1. સર્વસામાન્� નિરીક્ષણ

જે લોકોને નીચેની જરૂરતો હોવાને કારણ� ડાયાબેટી� આઈ સ્ક્રીનિંગ દ્વારા રીફર કરવામા� આવ્યાં હો� તેમન� માટે � માહિતી છે:

  • દેખરેખ ક્લિનીકમાં વધાર� નજીકથી દેખરેખ
  • વધ� તપાસ અથવા સારવાર માટેનુ� રીફર�

ડાયાબેટી� રેટીનોપથી સમ� સાથે વધ� છે. તે કેવી રીતે આગ� વધી શક� છે તે વિશે જો તમને વધાર� માહિતી જોઈતી હો�:

તમ� � માહિતી વિશે તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે ચર્ચ� કરવા ઈચ્છ� છો.

2. સર્વેલન્� ક્લિનિકમાં નજીકથી દેખરેખ

રૅટિનાનો ડિજિટલ ફોટોગ્રા� જે ડાયાબેટિ� રૅટિનોપૅથીથી થયેલ નુક્સાનની નિશાની� બતાવ� છે

સર્વેલન્� ક્લિનિકમાં અમાર� તમારી આંખો પર ધ્યાનપૂર્વ� દેખરેખ રાખવાની જરૂર છે, જો:

  • તમને ડાયાબેટિ� રૅટિનોપૅથીના� ચિહ્નો હો� જે આગ� વધી ગયાં હો� પણ હજ� તેના માટે સારવારની જરૂર � પડી હો� (પ્રિ-પ્રોલિફરેટી� રૅટિનોપૅથી) �* દ્રષ્ટ�-પર જોખમ ઊભું કરતી રૅટિનોપૅથી માટે તમ� પહેલાં સફળતાપૂર્વ� સારવાર કરાવેલ હો� �* તમને ડાયાબેટી� મૅક્યુલોપૅથી હો� પરંત� હજ� સારવારની જરૂર � પડી હો� �* તમ� ગર્ભવતી હો - કારણ કે ગર્ભાવસ્થાને લીધે ડાયાબેટી� રૅટિનોપૅથી ઝડપથી વધવાનુ� જોખમ પણ વધ� છે

તમારી આંખોના� ફેરફારોનાં વિકા� અન� પ્રકારના આધાર� 3,6,9 અથવા 12 મહિન� દેખરેખ ક્લિનિકમાં નજીકથી દેખરેખ કરવામા� આવી શક� છે.

તમાર� નેત્રપટલની છબી� સુધારાના� લક્ષણો દર્શાવ�, તો તમાર� રાબેતા મુજબ વાર્ષિ� તપાસ માટે ફરી આવવાનુ� રહેશ�.

તમાર� નેત્રપટલની છબી� ગંભી� ફેરફાર� દર્શાવ� તો, વધ� તપાસ અથવા સારવાર માટે હોસ્પીટલ આં� સેવા ક્લિનિ� પર તમને મોકલવામા� આવી શક� છે.

3. રીફર� અન� સારવાર

જો તમારી ડાયાબેટી� આં� તપાસ સારવારમા� દ્રષ્ટ�-પર જોખમ ઊભું કરતા� ડાયાબેટી� રેટીનોપથીના� લક્ષણો દેખા�, તો વધ� તપાસ અથવા સારવાર માટે હોસ્પીટલ આં� સેવા ક્લિનિ� પર તમને મોકલવાની અમાર� આવશ્યકતા છે.

તેનો અર્થ છે કે તમારી દ્રષ્ટ� સાથે તમ� લાંબ�-ગાળાની સમસ્યાઓન� જોખમ પર તમ� હો� શક� છો કારણ કે તમારું ડાયાબિટી� તમાર� નેત્રપટલની નાની રક્તવાહિનીઓન� અસ� કર� છે.

એક આં� નિષ્ણાંત, જેને ઓફ્થાલ્મોલોજીસ્� કહેવાય છે, તે તમારી આંખોનુ� પરીક્ષણ કરશે. તે� નિદા� કરશે અન� કો� સંભવિત સારવાર� જે તમને સહાય� થઇ શક� તેની સ્પષ્ટતા કરશે.

તમને ડીસ્ચાર્� કરીને ડાયાબેટી� આં� તપાસ કાર્યક્રમની સંભાળમાં પાછા� મોકલવામા� નહી� આવ� ત્યા� સુધી તમ� હોસ્પીટલની સંભા� હેઠળ રહેશ�.

4. સંભવિત સારવાર�

4.1 લેઝર સારવાર (ફોટોકોગ્યુલેશન):

લેઝર સારવાર:

  • પ્રોલિફરેટી� ડાયાબેટી� રૅટિનોપૅથી માટેની ખૂ� સામાન્� સારવાર છે અન� � સ્થિતિ વહેલી પકડા� ગઈ હો� � ત્યારે તે ખૂ� અસરકાર� છે
  • ડાયાબિટીસન� કારણ� તમારી આંખમાં થત� ફેરફાર� સ્થિ� કરવાનુ� અન� દ્રષ્ટિન� વધ� નુક્ના� થતું અટકાવવાનું લક્ષ્ય રાખે છે
  • ફેરફારોન� નિયંત્રણમા� લાવવામાં આવ� તે પહેલાં લેઝર ક્લિનિકની એક કરતા� વધ� મુલાકાતો લેવી પડ� એવું બન�
  • નેત્રપટલ પર નાના� નાના� ટપકાંમાં પ્રકાશના� તીવ્� કિરણપુંજ કેન્દ્રી� કરવામા� આવ� છે
  • જેમન� પ્રોલિફરેટી� રૅટીનોપૅથી અથવા મૅક્યુલોપૅથી હો� તેવા લોકોમા� દ્રષ્ટિન� ગંભી� નુક્સાનનું જોખમ આવશ્યક રીતે ઘટાડી શક� છે

4.2 VEG F પ્રતિરોધકો

વેસ્ક્યુલર એન્ડોથેલીયલ ગ્રો� ફેક્ટર (VEG F) પ્રતિરોધ� દવાઓના� ઈન્જેક્શનો ડાયાબેટી� મેક્યુલર ઓડેમાનું નિદા� થયેલ અમુક દર્દીઓમાં દ્રષ્ટ� હાનિનુ� જોખમ ઘટાડી શક� છે. ડાયાબિટીસન� કારણ� મેક્યુલાની નીચે અથવા તેના પર પ્રવાહી ભરાવ� થા� ત્યારે � સ્થિતિ થા� છે � એટલે કે નેત્રપટલનો કેન્દ્રી� ભા� જેનો તમ� વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયો� કર� છો.

VEG F પ્રતિરોધકો મેક્યુલર ઓડેમાની અંદર પ્રવાહી ભરાવ� અટકાવવામાં સહાય� થઇ શક� છે.

5. દેખરેખ માટેની કે હોસ્પિટલની અપોઈન્ટમેન્ટની તૈયારી કરવી

તમાર� આમ કરવુ� જોઇએ:

  • તમારી સાથે તમાર� હાલન� પહેરવાના ચશ્મ� લેતા� આવ�
  • તમ� લેતા� હો તે દવાની સૂચિ સાથે લેતા� આવ�
  • તમારી મુલાકા� બા� 4થી 6 કલાક માટે ગાડી � ચલાવવી, કારણ કે તમને આંખન� ટીપા� નાખવામાં આવ્યાં હો� તો દ્રષ્ટ� ધૂંધળી થઇ શક� છે ઘર� જતી વખતે પહેરવા માટે સનગ્લાસી� લેતા� આવ�, કારણ કે તમારી અપોઈન્ટમેન્ટ બા� તમારી આંખો તીવ્� પ્રકાશ પ્રત્ય� સંવેદનશી� થઇ શક� છે

6. તમ� કેવી રીતે મદ� કરી શક�

તમાર� આમ કરવુ� જોઇએ:

  • તમારી અપોઈન્ટમેન્ટોમાં હાજર રહેવાનું ચાલુ રાખો �* તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલ� સ્તર� તમાર� લોહીમા� સાકરનુ� પ્રમાણ (HbA1c) જાળવી રાખો
  • તમાર� બ્લડ પ્રેશરમા� વધાર� થય� નથી તેની તપાસ માટે નિયમિત રીતે તમારી આરોગ્ય સંભા� ટુકડીને મળ�
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલ� સ્તર� લોહીમા� ચરબીના� સ્તર� (કોલેસ્ટરોલ) જાળવી રાખો
  • તમારી દ્રષ્ટ� અંગે કો� નવી તકલીફો જો તમને જણાય તો વ્યાવસાયિક સલાહ મેળવ� �* આરોગ્યપ્રદ, સંતુલિ� આહાર લો
  • જો તમારું વજ� વધાર� પડતુ� હો� તો વજ� ઘટાડ�
  • તમને લખી આપવામા� આવ્ય� મુજબ તમારી દવ� લો �* નિયમિત કસરત કર�
  • જો તમ� ધુમ્રપાન કરતા� હો તો તેમા� ઘટાડ� કર� અથવા બં� કર�

યા� રાખો, તમાર� સામાન્� આં� પરીક્ષણ માટે આં� નિષ્ણાતની મુલાકા� લેવાનુ� તમાર� ચાલુ રાખવું જોઇએ અન� તમારી ડાયાબેટી� આં� તપાસ મુલાકા� પર પણ હાજર રહ�.

7. વધ� માહિતી

વધ� માહિતી તમને અહીંથી મળી શકશે:

  • (RNIB)

પબ્લિક હેલ્� ઈંગ્લેન્� તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપર� અન� તેનુ� રક્ષ� કર� છે તેની જાણકારી મેળવ�.

તપાસ કરવાવવાન� ઈનકા� કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવ�.