ડાયાબેટિ� રૅટિનોપૅથી વિશેની તમારી માર્ગદર્શિકા
અપડે� થયેલ 27 July 2022
પબ્લિક હેલ્� ઈંગ્લેન્� (PHE) � � પત્રિક� NHS વતી બનાવી છે. � માહિતીમા�, શબ્દ ‘અમે� એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.
1. સર્વસામાન્� નિરીક્ષણ
જે લોકોની ડાયાબેટી� આંખની તપાસમા� બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી હોવાનુ� પકડાયુ� હો� તે લોકો માટે � માહિતી છે
ડાયાબિટીસન� કારણ� તમારી આંખમાં થયેલ� ફેરફારોની નિશાની� વિશે તેમા� અગત્યની માહિતી આપવામા� આવેલી છે.
તે સમજાવે છે કે:
- તમારી આંખમાં શુ� ફેરફાર� થય� છે
- સમ� જતાં તમારી � બીમારી કેવી રીતે આગ� વધી શક� �* વધાર� ગંભી� ફેરફારોનું જોખમ ઓછું કરવા માટે તમ� શુ� કરી શક� છો
તમ� � માહિતી વિશે તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે ચર્ચ� કરવા ઈચ્છ�.
2. ડાયાબેટિ� રૅટિનોપૅથી

તંદુરસ્ત આંખન� સા�-સામેનો ભા�, આંખની કીકી, આંખન� લેન્�, ઓપ્ટિક નર્વ (આંખની રક્તવાહિની), મૅક્યુલા (ચામડી પરના ડાઘા) અન� રૅટિના (નેત્રપટલ) બતાવ� છે
ડાયાબેટિ� રૅટિનોપૅથી � રેટિના (નેત્રપટલ)ને થતું નુક્સા� છે, જે તમારી આંખન� પાછળનો ભા� છે અન� પ્રકાશને ઈલેક્ટ્રિક� સિગ્નલોમાં પરિવર્તિ� કર� છે. તમારું મગ� � સિગ્નલ� વાંચીને તમ� જે જુ� છો તે છબી� બનાવ� છે.
લોહીની નસ� તમાર� રેટિનામા� ઓક્સિજ� અન� પોષક તત્વ� પહોંચાડે છે. ડાયાબિટી� હોવાથી લોહીની � નસોન� અનેક રીતે અસ� થઈ શક�, ખા� કરીને જો તેના પર યોગ્� રીતે કાબૂ રાખવામાં � આવતો હો� તો. જો ફેરફાર� ગંભી� હશ�, તો તેનાથી તમાર� રેટિનાની તંદુરસ્તી પર અસ� પડશે અન� તમારી દ્રષ્ટિન� નુક્સા� થઈ શક� છે.
સારવાર નહ� કરાયેલ ડાયાબેટિ� રૅટિનોપૅથી દ્રષ્ટ� ગુમાવવાનાં સૌથી સામાન્� કારણોમાંનુ� એક છે. તમાર� ડાયાબિટી� પર ખોરા�, ગોળી� કે ઈન્સ્યુલિન દ્વારા કાબૂ રાખવામાં આવતો હો�, તો પણ તમને ડાયાબેટિ� રૅટિનોપૅથી થવાનું જોખમ હો� છે.
3. જોખમના� પરિબળો
તમને ડાયાબેટિ� રૅટિનોપૅથી થવાનું વધાર� જોખમ રહેલું છે, જો:
- તમને બહ� લાંબ� સમયથી ડાયાબિટી� હો�
- તમાર� ડાયાબિટી� પર સારી રીતે કાબૂ રાખવામાં � આવતો હો� �* તમને હા� બ્લડ પ્રેશર રહેતું હો� �* તમ� ગર્ભવતી હો�
- તમ� એશિય� અથવા આફ્ર�-કેરેબિયન વંશની પાર્શ્વભૂમિકાનાં હો�
તમાર� ડાયાબિટીસનું ધ્યા� રાખવાથી તમારી રૅટિનોપૅથી આગ� વધાર� ખરાબ થવાનું જોખમ ઘટાડી શકાય છે અન� ફેરફાર� થવાન� દર ધીમો પાડી શકાય છે.
તમારી ડાયાબેટી� આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં નિયમિત હાજરી આપવાનુ� અગત્યનું છે, કારણ કે ડાયાબેટી� રૅટિનોપૅથી ખૂ� આગળન� સ્તર� પહોંચી � જા� ત્યા� સુધી તેના� કો� ચિહ્નો દેખાતા� નથી. યોગ્� સમયે જો સારવાર આપવામા� આવ� તો તે તમારી દ્રષ્ટિન� થતું નુક્સા� ઓછું કરવા કે રોકવામાં અસરકાર� રહ� છે.
4. તમ� કેવી રીતે મદ� કરી શક�
તમારી રૅટિનોપૅથી વધાર� ખરાબ થવાનું જોખમ તમ� ઘટાડી શક� છો, જો તમ�:
- બોલાવવામાં આવ� ત્યારે તમારી ડાયાબેટી� આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં હાજરી આપવાનુ� ચાલુ રાખો
- તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલ� સ્તર� તમાર� બ્લડ શુગર નુ� પ્રમાણ (HbA1c) જાળવી રાખો
- તમાર� બ્લડ પ્રેશરમા� વધાર� થય� નથી તેની તપાસ માટે નિયમિત રીતે તમારી આરોગ્ય સંભાળની ટુકડીને મળ�
- તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલ� સ્તર� લોહીમા� ચરબીના� સ્તર� (કોલેસ્ટરોલ) જાળવી રાખો
- તમારી દ્રષ્ટ� અંગે કો� નવી તકલીફો જો તમને જણાય તો વ્યાવસાયિક સલાહ મેળવ�
- આરોગ્યપ્રદ, સંતુલિ� આહાર લો �* જો તમારું વજ� વધાર� પડતુ� હો� તો વજ� ઘટાડ�
- તમને લખી આપવામા� આવ્ય� મુજબ તમારી દવ� લો
- નિયમિત કસરત કર�
- જો તમ� ધુમ્રપાન કરતા� હો તો તેમા� ઘટાડ� કર� અથવા બં� કર�
યા� રાખો, તમાર� સામાન્� આંખન� પરીક્ષણ માટે ઓપ્ટીશ્યનની મુલાકા� લેવાનુ� તમાર� ચાલુ રાખવું જોઇએ અન� તમારી ડાયાબેટી� આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં પણ હાજરી આપ�.
5. બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી
પાર્શ્વભૂમિકામાં એટલે કે બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી � ડાયાબિટીસન� કારણ� તમાર� રેટિનામા� થયેલ સૌથી પહેલ� તબક્કાના ફેરફાર� છે. બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી સામાન્� છે.
� તબક્કે ડાયાબિટીસની તમાર� રેટિનામા� લોહીની નાની નસ� પર અસ� થવાનું શર� થઈ ગયું હો� છે. એટલે કે તે:
- થોડી સોજી જા� (માઈક્રોએન્યુરીઝમ)
- લોહી સ્ત્રા� કર� (રેટિનલ હેમરેજ)
- પ્રવાહી સ્ત્રા� કર� (એક્સ્યુડેટ્સ)
બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી તમારી દ્રષ્ટિન� અસ� કરતી નથી પરંત� તેનો અર્થ એવ� થા� કે તમારી દ્રષ્ટિન� નુક્સા� કરી શક� તેવા વધાર� ગંભી� ફેરફાર� થવાનું મોટુ� જોખમ રહેલું છે.
6. વધાર� આગ� વધી ચૂકેલા તબક્કા
6.1 પ્રી-પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી
જ્યારે રેટિનામા� થત� ફેરફાર� બૅકગ્રાઉન્� રૅટિનોપૅથી કરતા� વધાર� આગ� વધી ચૂક્યા હો� છે ત્યારે પ્રી-પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી થા� છે. આન� અર્થ � થા� કે તમારી વધાર� ધ્યાનપૂર્વ� તપાસ રાખવાની જરૂર પડી શક�, કારણ કે તમારી દ્રષ્ટિન� નુક્સા� કરી શક� તેવા ફેરફાર� થવાનું જોખમ વધી ગયું હો� છે.
6.2 પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી

રૅટિનાનો ડિજિટલ ફોટોગ્રા� જે ડાયાબેટિ� રૅટિનોપૅથીથી થયેલ નુક્સાનની નિશાની� બતાવ� છે
પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી વધાર� ગંભી� છે અન� તેનાથી દ્રષ્ટ� ગુમાવી શકાય છે. જો તમારી રૅટિનોપૅથી વધાર� આગ� વધ� અન� તમાર� રેટિનાનો મોટો ભા� યોગ્� પ્રમાણમા� લોહીનો પુરવઠો � મેળવી શક� તો તે થા� છે.
પ્રોલિફરેટિવ રૅટિનોપૅથીની સારવારથી દ્રષ્ટ� ગુમાવવાનું જોખમ ઘટ� છે, ખા� કરીને જો તે તમારી દ્રષ્ટિન� અસ� થતાં પહેલાં આપવામા� આવ�.
6.3 મૅક્યુલોપૅથી
મેક્યુલા � રેટિનાનો વચ્ચેન� એક નાનો ભા� છે જેનો તમ� વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયો� કર� છો. તે રેટિનાનો સૌથી વધાર� વપરાતો ભા� છે અન� અત્યાર� � પત્રિક� વાંચવા માટે તમ� વાપરી રહ્યાં છો તે ભા� છે.
તમાર� મેક્યુલા પર અથવા તેની આસપા� ડાયાબેટિ� રૅટિનોપૅથી થા� ત્યારે મૅક્યુલોપૅથી થા� છે. જો તમને મૅક્યુલોપૅથી હો�, તો તમારી ઉપ� વધાર� ધ્યાનપૂર્વ� દેખરેખ રાખવાની જરૂર પડશે અથવા દ્રષ્ટ� ગુમાવવાનું જોખમ ઘટાડવા માટે તમને સારવાર આપવાનુ� કહેવામાં આવી શક�.
7. વધ� માહિતી
વધ� માહિતી તમને અહીંથી મળી શકશે:
�તપાસ કરવાવવાન� ઈનકા� કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવ�.