NHS COVID-19 ઍપ
NHS COVID-19 ઍપ 27 ઍપ્રિલ 2023ના રો� બં� થઈ. તમાર� પર કોરોનાવાઇરસનું (COVID-19) જોખમ છે કે કે� તે જોવા માટેની તે એક ઝડપી પદ્ધતિ હતી અન� જો તમાર� ટેસ્� પૉઝિટિ� આવ્ય� હો� તો અન્યોન� સાવધ કરવાની એક સર� પદ્ધતિ હતી.
NHS COVID-19 ઍપ ડાઉનલો� કર�
NHS COVID-19 ઍપ ઇંગ્લૅન્� અન� વેલ્સમાં મફ� ડાઉનલો� માટે ઉપલબ્ધ છે.
જો તમ� બેમાંથી કો� દેશમાં રહેત� હો અન� તમારી ઉંમર 16 વર્ષ કે તેથી વધ� હો� તો તમ� તમાર� ફો� પર � ઍપ ડાઉનલો� કરી શક� છો.
� ઍપમા� તમારું અન� અન્યોનું રક્ષ� કરવા માટે નીચેના� સહિત ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામા� આવ્ય� છે:
- તમ� COVID-19ના સંસર્ગમા� આવ્ય� હો� શક� કે કે� તે તમને જણાવતા ઍલર્ટ્�
- સિમ્ટમ ચેકર
- તમાર� સંજોગોના આધાર� નવીનત� સલાહ
- COVID-19 વિશેની સામાન્� માહિતી
- અન્ય લોકો પર જોખમ હો� શક� કે કે� તે અંગે તેઓન� સાવધ કરવા માટે પૉઝિટિ� પરિણામ ઍન્ટ� કરવુ� (NHS અથવા ચૂકવણી સાથેના પરીક્ષણમાંથી)
તમ� ક્યા� રહ� છો તેના આધાર� � ઍપ તમને નવીનત� માહિતી પૂરી પાડશ�. ઇંગ્લૅન્� અન� વેલ્સમાં નિર્દેશો અલ�-અલ� હો� શક� છે.
નવી સુવિધા� અન� સુધારા� સાથે સમયે સમયે � ઍપને અપડે� કરવામા� આવશે. નવીનત� સંસ્કરણમાં અત્યાધુનિક ફીચર્સ અન� સલાહનો સમાવેશ કરાય� છે, તેથી તેને અપડેટે� રાખવી અગત્યની છે.
તમારી રસીકરણની સ્થિતિ માટે એક અલ� (માત્� ઇંગ્લૅન્�) ઉપયો� કર�.
ઍપ અંગે મદ� મેળવ�
� ઍપ 12 અલ�-અલ� ભાષાઓમાં ઉપલબ્ધ છે અન� તમ� સેટિંગ્ઝમા� તમારી પસંદગીની ભાષા પસંદ કરી શક� છો.
NHS COVID-19 ઍપનો કો� ઉપયો� કરી શક� તે વિશે વધ� માહિતી મેળવ�.
NHS COVID-19 ઍપ ઍપના વપરાશકર્તા� વચ્ચ� ચોક્કસ સમ� અંતરાલ પર અંતર સમજવ� માટી બ્લ્યૂટૂ� લો ઍનર્જિનો (BLE) ઉપયો� કર� છે. જો તમ� કો� એવી વ્યક્તિથી 15 મિનિ� કે વધ� સમ� માટે 2 મીટરના અંતર� હો કે તે સમયથી જેનો COVID-19 ટેસ્� પૉઝિટિ� આવ્ય� હો� તો વિશિષ્� રીતે તમને નિર્દેશો સાથે સંસર્ગ અંગેની અધિસૂચના મોકલવામા� આવશે.
જો કો� વ્યક્તિન� COVID-19 ટેસ્� પૉઝિટિ� આવ�, ઍપમા� તે પરિણામ અંગે જા� કર� અન� પોતાના� રૅન્ડમ આઇડી શેયર કરવા માટે સંમત� આપ� તો ઍપ - � માહિતી સાથે, પાછલ� થોડા દિવસોમાં તે� સંપર્કમા� આવ્ય� હો� તેવા ઍપના પ્રત્યેક વપરાશકર્તા� માટે જોખમની ગણતરી કરશે, ઍપ નક્કી કરશે કે તે વપરાશકર્તાને સંસર્ગ અંગેની સૂચન� મળવી જોઈએ કે નહ�.
ઍપ કઈ રીતે કા� કર� છે તે વિશે વધ� માહિતી મેળવ�.
ઍપ કઈ રીતે તમાર� ડેટાનુ� રક્ષ� કર� છે
NHS COVID-19 ઍપ � ઍપના અન્ય વપરાશકર્તાઓથી તમારી ગોપનીયત� અન� ઓળખનું રક્ષ� કર� છે - અન� તેઓની ગોપનીયત� અન� ઓળખન� તમારાથી રક્ષ� આપ� છે. � ઍપ એવાં રૅન્ડમ આઇડીનો ઉપયો� કર� છે, જેનો NHS અથવા સરકા� દ્વારા � ઓળખવ� માટે ઉપયો� કરી શકાય નહ� કે તમ� કો� છો અથવા તમ� કોની સાથે સમ� વિતાવ્યો છે. � કારણ� તમારી રસીકરણની નોંધ� અન� COVID પા� NHS ઍપમા� અલગથી દેખા� છે (માત્� ઇંગ્લૅન્� માટે).